Desi Patangiyu Song Lyrics in Gujarati Playful and Romantic song, voiced by Vinay Nayak and Divya Chaudhary from Zee Music Gujarati. The song is composed by Amit Barot, with lyrics written by Amit Barot. The music video of the song features Yuvraj Suvada and Ritika Chauhan.
redstarrecipe.com was helpful to food expertise with clean design and easy-to-follow recipes. It is for access to expert-tested recipes, guides for learning.
Desi Patangiyu Song Lyrics In Gujarati
હે મારો પિયુજી જોણ દેશી પતંગીયુ
કે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
ભારતલીરીક્સ.કોમ
હે મારો પિયુજી જોણે દેશી પતંગીયુ
હે મારો પિયુજી જોણ દેશી પતંગીયુ
હે ચોક પેલા કૂદે ફરકે ચોક બીજા કૂદે ફરકે
આળા તેળા ડાફેરામાં મારુ મન તડપે
કદી ઓલી વોહે જાય કદી પેલી વોહે જાય
આ બધું જોઈન મારુ દલડું દુભાય
હે મારો હે મારો
હે મારો પિયુજી જોણ દેશી પતંગીયુ
હે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
કે તો બોધું ઓખે પાટો હું તો છોરો સીધો સાદો
જેવી તેવી છોડીયો પાછળ હું ના પાગલ થાતો
કે તારો, કે તારો
કે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
હે મારો પિયુજી જોણ દેશી પતંગીયુ
હે છટાકા પટાકા એન મારવાનો શોક છે
ચાર લુગડે ટેસ મારવાનો રોફ છે
હે ગલી ગલી ઓમાં એના નોમની રે રાડ છે
એની આ આદતોથી જિંદગી ઉંજાણ સ
એ જોયા જોણ્યા વગર વ્હાલી આવું ના વિચારતી
મારો વોક નહિ પેલી છોડીયો લાઈન મારતી
હમજાવું ચમ ના હમજતિ
કે હું તો મોરલો રૂપાળો બધી ઢેલડી વળગતી
અરે અરે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
હે શું સમજે તારા મનમાં હું નથી કોય સસતી
દિલ છે આ મારું નથી કાગળની પસતી
હે ચેટિંગમાં ચીટિંગ તું રોજ કરતો
યાદ કર દાડા એ તું મારી ઉપર મરતો
એ તું મારુ કંકુ વ્હાલી હું તારા ચોખા
તારા મારા પ્રેમના સબંધો અનોખા
માફી દે કરના બદનામ
એ તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
હે મારો પિયુજી જોણ દેશી પતંગીયુ
કે તારો પિયુજી નથી છોડી દેશી પતંગીયુ
હા ચલ મોની લીધું તું નથી દેશી પતંગીયુ.
Desi Patangiyu Song Lyrics In English
He maro piyuji jon desi patangiyu
Ke taro piyuji nathi chhodi desi patangiyu
He maro piyuji jon desi patangiyu
He maro piyuji jon desi patangiyu
He chok pela fude farke chok bija fude farke
Aada teda daferama maru mann tadpe
Kadi aoli vohe jaay kadi peli vohe jaay
Aa badhu joine maru daldu dubhay
He maro, he maro
He maro piyuji jon desi patangiyu
He taro piyuji nathi chhodi desi patangiyu
Ke to bodhu aokhe pato hu to chhoro sidho sado
Jevi tevi chhodiyo pachhad hu na pagal thato
Ke taro, ke taro
Ke taro piyuji nathi chhodi desi patangiyu
He maro piyuji jon desi patangiyu
He chhataka pataka aen marvano shok chhe
Char lugade tes marvano rof chhe
He gali gali aoma aena nomni re rad chhe
Aeni aa adatothi jindagi ujan sa
bharatlyrics.com
Ae joya jonya vagar vhali aavu na vicharti
Maro vok nahi peli chhodiyo line marti
Hamjavu cham na hamjati
Ke hu to morlo rupado badhi dheladi vadgati
Are are taro piyuji nathi chhodi desi patangiyu
He shu samje tara manma hu nathi koy sasati
Dil chhe aa maru nathi kagalni pasati
Ho chatinma cheating tu roj karto
Yaad kar dada ae tu mari upar marto
Ae tu maru kanku vhali hu tara chokha
Tara mara premna sabandho anokha
Mafi de karna badnam
Ae taro piyuji nathi chhodi desi patangiyu
He maro piyuji jon desi patangiyu
Ke taro piyuji nathi chhodi desi patangiyu
Ha chal moni lidhyu tu nathi desi ptangiyu.