Jani Jani Song Lyrics – Jigrra

Jani Jani lyrics in Gujarati the song is sung by Jigrra (Jigardan Gadhavi) from Vitthal Teedi. Jani Jani Love’s soundtrack was composed by Kedar-Bhargav with lyrics written by Bhargav Purohit.

Jani Jani Song Lyrics In Gujarati

જાણી જાણી તોય અણજાણી એવી તું
રાણી રાણી રાજા હું નથી ને રાણી તું

રહી જાય હાથમાં ખુશ્બુ ખયાલની
રહી જાય આંખમાં લાલી તારા ગાલની
રહી બધું જાય છે પણ રહી કાં ન જાય તું

ભારતલીરીક્સ.કોમ

ક્યાંય ના ગોઠે
તું રહે હોઠે
આખીયે ખલક મહીં
મન તને જ ગોતે…

કોરી મારી આંખડી છલકે તું વાદળી
વરસી તું જાય તો ભીંજાઈ જાઉં આઘડી
વલખે છે લાગણી ગરજીને ચાલી જાય તું

ધારી ધારી તોય અણધારી એવી તું
મારી મારી શું ખબર થશે કે મારી તું

Jani Jani Song Lyrics In English

Jani jani toy anjani aevi tu
Rani rani raja hu nathi ne rani tu

Rahi jay hatma khushbu khayalni
Rahi jay ankhma lali tara galni
Rahi badhu jaay chhe pan rahi ka n jaay tu

Kyay na gothe
Tu rahe hothe
Aakhiye khalak mahi
Man tane ja jote

bharatlyrics.com

Kori mari ankhadi chhalke tu vadadi
Varsi tu jaay to bhinjai jau aaghadi
Valkhe chhe lagani garjine chali jaay tu

Dhari dhari toy andhari aevi tu
Mari mari shu khabar thashe ke maru tu.

Also, Read: Chakdol song lyrics – Chasani Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *