Dil Gayu Tuti Lyrics – Jignesh Barot

Dil Gayu Tuti Lyrics – Jignesh Barot: This Song is the latest Gujarati Bewafa song sung by Jignesh Barot Ft. Hirall Patel. Dil Gayu Tuti Lyrics Penned By Darshan Bazigar. Music Of Ghanu Jivo Re Valamji Song is Given By Ravi- Rahul. The Music label is Saregama Gujarati.

Dil Gayu Tuti Lyrics in Gujarati

હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હો હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર

હો તારા ચેહરા ઉપર જોઈ મેં હસી
તારા ચહેરા ઉપર જોઈ મેં હસી

હો દિલ ગયું ટુટી તુંતો ખઈ ને મારુ ખૂટી…
હો દિલ ગયું ટુટી તુંતો ખઈ ને મારુ ખૂટી…

હો હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર

હો જુઠી તારી દોસ્તી ને જુઠી તારી યારી,
પીઠ પછાડ તે કરી સે ગદ્દારી,
હો માસુમ ચેહરો ને દિલ માં દગો રાખતી,
મારા ભોલપણ નો ફાયદૌ ઉધવતિ
હી આંખે આંસુ આયા યાદ કરી ને
દિલ રાડે ફરિયાદ કરી ને

હો દિલ ગયું ટુટી તુંતો ખઈ ને મારુ ખૂટી…
હો દિલ ગયું ટુટી તુંતો ખઈ ને મારુ ખૂટી…
હો હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર

હો ખોટા ખોટા સોગન ખાતી ગળે હાથ રાખતી
વાતે વાતે મારી હાળે જૂઠું તુંતો બોલતી
હો હકીકત જાણી ના તને ઓળખીના
તારા જુઠા પ્રેમ ને મેં પારખ્યો ના
તારા વિશ્વાસે શ્વાસ મારો તૂટ્યો
તમે જાણી જોઈને મને લૂંટ્યો…

હો દિલ ગયું ટુટી તુંતો ખઈ ને મારુ ખૂટી…
હો દિલ ગયું ટુટી તુંતો ખઈ ને મારુ ખૂટી…
હો હો હૂતો સમજતો હતો તું નઈ રે મારા વગર
હોઠો ની લાલી તારી ઉતરી જાશે મારા વગર

હો તારા ચેહરા ઉપર જોઈ મેં હસી
તારા ચહેરા ઉપર જોઈ મેં હસી
હો દિલ ગયું ટુટી તુંતો ખઈ ને મારુ ખૂટી…
હો દિલ ગયું ટુટી તુંતો ખઈ ને મારુ ખૂટી…
મારૂ દિલ ગાયુ તુટી તુ તો ખાયી ને મારુ ખુટી

Dil Gayu Tuti Lyrics In English

Ho Hu To Samjato Hato Tu Nayi Re Mara Vagar
Ho Hu To Samjato Hato Tu Nayi Re Mara Vagar
Hotho Ni Lali Tari Utri Jase Mara Vagar

Ho Tara Chehra Uper Joyi Main Hasi,
Tara Chehra Uper Joyi Main Hasi

Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti

Ho Hu To Samjato Hato Tu Nayi Re Mara Vagar
Hotho Ni Lali Tari Utri Jase Mara Vagar

Ho Juthi Tari Dosti Ne Juthi Tari Yaari,
Pith Pachad Te Kari Se Gaddari,
Ho Masum Chehro Ne Dil Ma Dago Rakhti,
Mara Bholpan No Faydo Udhavti
He Ankhe Ansu Aaya Yaad Kari Ne
Dil Rade Fariyad Kari Ne

Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Hu To Samjato Hato Tu Nayi Re Mara Vagar
Hotho Ni Lali Tari Utrai Jase Mara Vagar

Ho Khota Khota Sogandh Khati Gale Hath Rakhti
Vate Vate Mari Hare Juthu Tuto Bolti
Ho Hakikat Jani Na Tane Odkhi Na
Tara Jutha Premne Main Parkhyo Na
He Tara Vishwase Swas Maro Tutyo
Tame Jani Joyi Ne Mane Lutyo

Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Hu To Samjato Hato Tu Nayi Re Mara Vagar
Hotho Ni Lali Tari Utrai Jase Mara Vagar

Ho Tara Chehra Uper Joyi Main Hasi,
Tara Chehra Uper Joyi Main Hasi
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Ho Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti
Maru Dil Gayu Tuti Tu To Khayi Ne Maru Khuti

Also, Read: Valamiya Chhodi Mat Jajo song Lyrics – Valamiya 2.0 Movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *