Geet Gulabi Song Lyrics – Shubh Aarambh Movie

Geet Gulabi song lyrics are written by Chintan Naik. The song was sung by  Divya Kumar and Palak Joshi while the music is given by Rushi Vakil. Geet Gulabi song from the Gujarati movie Shubh Aarambh. Here you can get Geet Gulabi video song and lyrics.

Song: Geet Gulabi

Movie : Shubh Aarambh

Singer: Divya Kumar, Palak Joshi

Lyrics: Chintan Naik

Music: Rushi Vakil

 Geet Gulabi Lyrics in Gujarati

તું જ્યારે બોલે ત્યારે
વાતો દિલ ની ખોલે ત્યારે
ધીમે ધીમે મન માં જાણે વાગે ગીત ગુલાબી..
ગીત ગુલાબી…ગીત ગુલાબી….ગીત ગુલાબી..

હું કઈ બોલું કે ના બોલું
તું કઈ બોલે કે ના બોલે
ધીમે ધીમે મન માં જાણે વાગે ગીત ગુલાબી…
ગીત ગુલાબી…ગીત ગુલાબી….ગીત ગુલાબી..

મળવું તો..એક બહાના જેવું
રેલાતી…સુગંધ જેવું
વાતો માંથી કોઈ વાત મળે ને
ખોવાયેલો કોઈ તાર જળે
ને ધીમે ધીમે મન માં જાણે વાગે ગીત ગુલાબી…
ગીત ગુલાબી…ગીત ગુલાબી….ગીત ગુલાબી..

સાથે રેહવું સાકર જેવું
સરકી પડતા ચાકડ જેવું
આખો માં આંખુ પૂર મળે ને
સ્મિત માં સાચો સુર ચડે
ને ધીમે ધીમે મન માં જાણે વાગે ગીત ગુલાબી…
ગીત ગુલાબી…ગીત ગુલાબી….ગીત ગુલાબી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *